વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

વિરાર ફાસ્ટ.. -નિમેશ

માણસ દબાય છે
પણ દરેક જણ જાણે જડ છે,
વિરાર ફાસ્ટ માં.

માણસ ચીખે છે
પણ દરેક ને જાણે બહેરાશ છે,
વિરાર ફાસ્ટ માં.

માણસ ને દર્દ સહેવાતું નથી
પણ દરેક જણ નિસહાય છે,
વિરાર ફાસ્ટ માં.

માણસ અંધેરી, બોરીવલી નો છે
પણ જાણે ફરજીયાત લઈ જવાય છે દહીસર
વિરાર ફાસ્ટ માં.

માણસ દરવાજે લટકાય છે
પણ દરેક નો ધક્કો તેમને બહાર ફેકે છે
વિરાર ફાસ્ટ માં.

માણસ જાણે ઢોર નાં જેવો ઠલવાય છે
અને વિરાર ફાસ્ટ નું પણ નામાંકન જાણે
ઢોર ગાડી થઈ જાય છે.

Advertisements

ઓક્ટોબર 12, 2010 - Posted by | કાવ્ય અને ગઝલ

2 ટિપ્પણીઓ »

 1. 😉 Awesome One.. displaying true VIRAR FAST situation…

  ટિપ્પણી by હિરેન બારભાયા | ઓક્ટોબર 12, 2010 | જવાબ આપો

 2. nimeshbhai
  bas ek j shabd
  wah, wah, wah
  Shishir

  ટિપ્પણી by Shishir | ઓક્ટોબર 12, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: