વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

મોરારિબાપુ: રામ ફોજી નથી પણ ખોજી છે

જાનકી એ શાંતિનું પ્રતીક છે. રામ સ્થૂળ અર્થમાં સીતાની શોધમાં ભટકે છે. સામાન્ય માણસની માફક રડે છે. એ તો પ્રભુની લીલા છે, પરંતુ સૂક્ષ્મ અર્થમાં રામની ખોજ શાંતિની ખોજ છે.

વનવાસ દરમિયાન રામ રાવણ સાથે યુદ્ધ કરે છે. રામ પાસે રિછ અને વાનરની ફોજ પણ છે છતાં રામ ફોજી નથી પણ ખોજી છે. રામ લડાઇ માટે નીકળ્યા નથી પરંતુ ખોજ કરવા નીકળ્યા છે.આ ખોજયાત્રામાં રામ નવ તત્વની શોધમાં વનવિચરણ કરે છે.

૧ પ્રેમ : રામની પ્રથમ ખોજ પ્રેમ છે. જેની પ્રાપ્તિ માટે પ્રભુ નાનામાં નાના માણસની ઝૂંપડીએ ઇજન વગર પણ જાય છે. વાલ્મીકિ, શબરી, જટાયુ નામનું ગીધ, કેવટ અને અહલ્યા જેવા ઘણા જીવોની પાસે રામ સામે ચાલીને ગયા છે. ઇશ્વર ઋષિથી થઇને ઋખી એટલે કે વાલ્મીકિ સમાજ સુધી સૌને સમાન હેતથી ચાહે છે.

For further reading please click following link

http://www.divyabhaskar.co.in/article/MAG-ram-is-not-fauji-but-discored-1511904.html

Advertisements

જાન્યુઆરી 9, 2011 Posted by | General | Leave a comment