વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

જોક્સ જંકશન. – ડોનેશન વિનાનાં સ્માઈલ-એડમિશન…

જોક્સ જંકશન. – ડોનેશન વિનાનાં સ્માઈલ-એડમિશન…
(Gujarat samachar)

આના લેખક છે GSNEWS
શનિવાર, 26 જુન 2010
ડોનેશન વિનાનાં સ્માઈલ-એડમિશન…
પ્રેમ એટલે…
પ્રેમ પણ ચીજ કમાલની છે. જો માતા માટે હોય તો ‘મમતા’, પિતા માટે હોય તો ‘કર્તવ્ય’ ભાઈ માટે હોય તો ‘ધર્મ’, બહેન માટે હોય તો ‘રક્ષા’ અને પત્ની માટે હોય તો. મુન્નો.. પિન્કી.. બબલુ.. રિન્કુ…

* * *
ભેદી મેસેજ
સન્તા ઃ આજ મેરે મોબાઇલ મેં અજીબ સા મેસેજ આયા…
ફિર મેરા ફોન બંધ હો ગયા !
બન્તા ઃ ઐસા કૌન સા મેસેજ થા ?
સન્તા ઃ બેટરી લો.
બન્તા ઃ તું ફટાફટ મુઝે ફોરવર્ડ કર, હમ સબ કો ભેજકર ડરાયેંગ !
* * *
‘બિગ બિ’ સિક્રેટ
અમિતાભ બચ્ચન આજે લગભગ ૭૦ વરસનો થયો. એની કેરિયરમાં મંદી કેમ નથી આવતી ?
કારણ કે એ ‘તેજી’ નો દિકરો છે !
(એની માનું નામ તેજી બચ્ચન હતું.)
* * *
સ્ટુડન્ટસ સિક્રેટ
છોકરાઓ એકઝામમાં ફેલ કેમ થાય છે ? આનો સીધો હિસાબ છે ઃ
વરસના ૩૬૫ દિવસ હોય. એમાં રોજના ૮ કલાકની ઉંઘ ગણો તો ગયા ૧૨૨ દિવસ ! માટે ૩૬૫-૧૨૨ = ૨૪૩ દિવસ.
હવે દિવાળી અને ઉનાળા વેકેશનના ગણો ૬૧ દિવસ ! ૨૪૩-૬૧ = ૧૮૨ દિવસ.
એમાંથી બાદ કરો વરસના ૫૨ રવિવાર ! ૧૮૨-૫૨ = ૧૩૦ દિવસ.
હવે તહેવારોની રજાઓ ગણો ૪૦ ! કોલેજના ફેસ્ટિવલો ગણો ૧૫ ! ટુંકમાં ૧૩૦-૫૫ = ૭૫ દિવસ, બરોબર ?
ચાલો, એમાંથી રોજના ખાવા-પીવાના- નહાવાના ૩ કલાકને હિસાબે ૪૬ દિવસ બાદ કરો ! ૭૫-૪૬ = ૨૯ દિવસ. ગણો છો ને ?
રોજના ૧ કલાક દોસ્તો સાથે ગપ્પાં-ચેટિંગ જાય ! એના થયા ૧૫ દિવસ, ટુંકમાં ૨૯-૧૫ = ૧૪ દિવસ.
હવે છોકરો વરસમાં ૧૦ દિવસ બિમાર તો પડે ને ? ૧૪-૧૦ = ૪ દિવસ..
અને એકઝામ માથે હોય છતાં છોકરો થોડી ઘણી ફિલ્મો તો જુવે ને બિચારો ? ૩ દિવસ ફિલ્મના ! ૪-૩=૧ દિવસ.
બોલો, હવે ૧ દિવસ બચ્યો !
યાર, વરસમાં એક જ દિવસ બર્થ-ડે આવે, તો સાલું, બર્થ-ડેના દિવસે કોણ વાંચે ? હેં !
* * *
જલતી શાયરી
વો આતી હૈ રોજ
મેરી કબ્ર પર
અપને વો નયે
હમસફર કે સાથ…
કૌન કહેતા હૈ
‘દફનાને’ કે બાદ
‘જલાયા’ નહિ જાતા ?
* * *
સ્ક્રેચ કરો, વાંચો !
સન્તાનો દિકરો પરીક્ષા આપવા બેઠો. એને જવાબ આવડતા નહોતા એટલે પેપરમાં ઊભી ઊભી લીટીઓ દોરીને લખ્યું ઃ ‘જવાબ જાનને કે લિયે યહાં સ્ક્રેચ કરેં.’
પેપર તપાસાઈને પાછું આવ્યું ત્યારે જોયું તો ખરેખર એ પાનાંઓ પર નખ વડે ખોતરેલું હતું ! તપાસ કરતાં ખબર પડી કે પેપર તપાસનારો બન્તા હતો…
* * *
બ્રેકિંગ ન્યુઝ
ટીવીમાં કાલે ન્યુઝ જોયા કે નહિ ?
‘મુંબઈમાં બરફ પડયો !’
હા, એક કાકા સાઇકલ પર બરફ લઇને જતા હતા, તે પડી ગયા !
* * *
બ્રેકિંગ બ્રેક
બન્તા ટેકસીમાં જતો હતો. અચાનક ટેકસીવાળો બોલ્યો, ‘અપની ટેકસી કા બ્રેક ફેઇલ હો ગયા હૈ !’
બન્તા કહે છે ‘ઓયો ફિકર મત કર, અગલી બાર પાસ હો જાયેગા !’
* * *
રાવણ ડિસ્કોમાં
રાવણ એક વાર ડિસ્કોથેકમાં ડાન્સ કરવા ગયો. પણ હજી દાખલ થતાં પહેલાં જ બિચારો બેહોશ થઇ ગયો !
કારણ કે બહાર લખેલું હતું ‘એન્ટ્રી ફી ૧૫૦૦ રૃપિઝ પર હેડ.’
* * *
શાદી કા જોડા
સન્તા ઃ યાર બન્તા ? યે શાદી કે જોડે કૌન બનાતા હૈ ?
બન્તા ઃ ઓયે, વોતો આસમાન સે ભગવાન બનાતે હૈં.
સન્તા ઃ તબ તો બડી ગલતી હો ગઈ.
બન્તા ઃ કયા હુઆ ?
સન્તા ઃ મૈં તો ટેલર કો દે આયા !
* * *
એકઝામની શાયરી
દૂધ પડયું હોય તો
ડાયરેકટ છાશ ના થાય..
વાહ વાહ
દૂધ પડયું હોય તો
ડાયરેકટ છાશ ના થાય..
આજકાલની એકઝામમાં
લેખક પણ પાસ ના થાય !
* * *
SMS PHATAK
What is worse than finding a worm in the apple a just took a bite from ?
– Finding only half worm !!

Advertisements

જુલાઇ 4, 2010 Posted by | હસો અને હસાવો | 1 ટીકા

જોક્સ જંકશન – Gujarat Samachar

લૂઝ-મોશન નેટવર્ક
મોબાઇલ કંપનીના કોઈ સેલ્સમેનને આ ઉનાળાની લૂ લગાવાથી ઝાડા થઇ ગયા હોય તો એ ડોકટર આગળ શી રીતે ફરિયાદ કરશે ?

‘સાહેબ, સવારથી અનલિમિટેડ આઉટ-ગોઇંગ ચાલે છે. અંદરથી નવા નવા રીંગટોન સંભળાય છે. પેટમાં બેલેન્સ ખલાસ થઇ ગયું છે. થોડું પણ રિચાર્જ કરાવું કે પાંચ મિનિટમાં ડિસ્ચાર્જ થઇ જાય છે. સાહેબ, મહેરબાની કરીને આ સ્કીમ તાત્કાલિક બંધ કરાવશો ?
* * *
દારૂબંધીનું ભાષણ
રાતના બે વાગે સૂમસામ રસ્તા પર એક દારૂડિયો લથડીયાં ખાતો જતો હતો. પોલીસે એને અટકાવ્યો. ‘ક્યાં જાય છે ?’
‘દારૂ પીવાથી થતા નુકસાન વિશે પ્રવચન સાંભળવા જાઉં છું !’
પોલીસ ચીડાયો ‘રાતના બે વાગે કોણ આવું પ્રવચન આપે છે ?’
‘મારી બૈરી !’
* * *
સન્તાનું ઇંગ્લીશ
સન્તા ઇંગ્લીશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં કપાઈ ગયા. વાંચો એના નમૂના.
(૧) મૈં એક આમ આદમી હું.
અનુવાદ ઃ આઈ એમ વન મેન્ગો પરસન

(૨) મુઝે ઇંગ્લીશ આતી હૈ.
અનુવાદ ઃ ઇંગ્લીશ કમ્સ ટુ મિ.

(૩) મેરા ગાંવ હરિપુર હજારા હૈ
અનુવાદ ઃ માય વિલેજ ઇઝ ગ્રીનપુર થાઉઝન્ડા.

(૪) સડક પે ગોલિયાં ચલ રહી થી.
અનુવાદ ઃ ટેબ્લેટસ વૅર વૉકિંગ ઓન ધ રોડ
* * *
સૌથી અઘરો સવાલ
‘એક સફરજનના ઝાડ પર ૧૦ કેરીઓ હતી. એમાંથી ૫ ચીકુ મેં તોડયાં, તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?’ ક્લાસમાં એક સાહેબે સવાલ પૂછયો.
ગટુએ જવાબ આપ્યો ‘સર, ૧૦ હાથી !’
સર બોલ્યા ‘વાહ ! સાચો જવાબ છે. તને કેવી રીતે આવડી ગયો ?’
ગટુ ઃ ‘કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં હું ઘઉંનું શાક અને કાકડીની રોટલી લાવ્યો છું.’
* * *
સીઆઈડી શાયરીઓ
(૧) જલ જાતી હૈ આગ
બચતી સિર્ફ રાખ હૈ…
દયા, લગતા હૈ કે યે
ખૂની બડા ચાલાક હૈ !

(૨) ઠંડે ઠંડે પાની સે
નહાના ચાહિયે….
ઠંડે ઠંડે પાની સે
નહાના ચાહિયે….
દયા, હમેં ઉસ જગહ પર
વાપસ જાના ચાહિયે !

(૩) મરાઠી મેં કહતે હૈં
મમ્મી કો ‘આઈ’
દયા, પતા લગાઓ
યે ગોલી કિસને ચલાઈ !

(૪) કઠીન ખેલ શતરંજ કા
આસાન ખેલ હૈ તાશ
દેખો-દેખો સર, પાની મેં
તૈર રહી હૈ લાશ !
* * *
બન્તાનું સુવાક્ય
લોગ કહતે હૈં કિ પ્યાર બિના કોઈ જીન્દગી નહીં હોતી… પર મુઝે લગતા હૈ કિ ‘ઓકિસજન’ જ્યાદા જરૂરી હૈ !
* * *
સન્તાનો સવાલ
સન્તા ઃ યાર, મુઝે સુબહ સુબહ સાંસ લેને મેં બડી તકલીફ હોતી હૈ !
બન્તા ઃ વો તો હોગી હી. બબા રામદેવ ઔર ઉસ કે ચેલે સુબહ સુબહ સારા ઓકિસજન ખીંચ લેતે હૈં !
* * *
પત્નીની ફરમાઈશ
પતિ ઃ હું તારી આ રોજ રોજની ફરમાઇશોથી ત્રાસી ગયો છું. હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.
પત્ની ઃ એમ ? તો એક સારામાંની સફેદ સાડી તો અપાવતા જાવ !
* * *
પાકિસ્તાનની પોલીસ
છાશવારે થતા બોમ્બ ધડાકાથી પાકિસ્તાનની પોલીસ તંગ આવી ગઈ છે. નોર્થ ફ્રન્ટિયર જીલ્લાના એક ગામના તળાવમાં એક પઠાણ નહાતો હતો ત્યાં પોલીસ આવી પહોંચી. ઇન્સ્પેકટરે કહ્યું ઃ
‘ઓય ! બાહર આ કર કપડે પહન લે ! તેરી તલાશી લેની હૈ !’
* * *
છોટા રિ-ચાર્જ
સન્તા ઃ જો બન્તા, તેરી બીવી કો સાંપ ડસ રહા હૈ !
બન્તા ઃ ફિકર મત કર યાર ! ઉસ કા ઝહર ખતમ હો ગયા હોગા તો રિ-ચાર્જ કરવાને આયા હૈ !’
* * *
એક ડર
મંદિરમાં જૂતાં ઉતારતી વખતે… અને કોઇને મિસ-કોલ મારતી વખતે.. સતત ડર રહેતો હોય છે કે… કોઇ ઉપાડી ના લે !
* * *
ટચૂકડી જોક
બન્તા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો.
….
….
….
જોક પુરી થઈ ગઈ, ભાઈ !
* * *
SMS PHATAK
QUICK BROWN FOX JUMPS OVER THE LAZY DOG.
This sentence has all 26 alphabates of English. But there is another one….
PACK MY BOX WITH FIVE DOZEN LICQUOR JUGS.

મે 17, 2010 Posted by | હસો અને હસાવો | Leave a comment

જોક્સ જંકશન – ટચૂકડી જગામાં ટચૂકડા જોક્સ

મેથ્સનું મેજીક
શું તમે કલ્પના કરી શકો છો કે મેથ્સ વડે પણ જોક થઇ શકે છે ? જુઓ…

કોઇપણ એક આંકડો ધારો. તે એક કાગળ પર લખો. પછી એમાં ૧૦ ઉમેરો. ત્યાર બાદ તેનો ૩ વડે ગુણાકાર કરો. જે રકમ આવે તેને ૨ વડે ભાગો. આમાંથી ૪ બાદ કર્યા પછી જે જવાબ આવે તેની પાછળ સળંગ ત્રણ નવડા લગાડીને એ સંખ્યાનું વર્ગમૂળ શોધો. જો તે પૂર્ણસંખ્યા હશે તો જ તેનું વર્ગમૂળ નીકળશે. છતાં વર્ગમૂળ કાઢતાં જે રકમ બચે તેને બાજુમાં રાખો અને વર્ગમૂળ તરીકે મેળવેલી સંખ્યાના ૦.૦૧૮ વડે ભાગો… આમ કરતાં કરતાં જો આખો કાગળ ભરાઇ જાય તો… છોડો યાર, કાગળનું વિમાન બનાવીને ઉડાડો…. ફૂર્રર્રર્ર… !
* * *
બસ છે !
બોલો નહીં તો ચાલશે
મીઠી નજર બસ છે…
હસો નહીં તો ચાલશે
દિલમાં રહો બસ છે…
મેસેજ ના મોકલતા કંજુસો,
બસ ‘જોક્સ-જંકશન’ વાંચો…
એ જ બસ છે !
* * *
સાયન્સ અને કોમર્સ
કોમર્સવાળા કહે છે કે તમારું સાયન્સ એમ કહે છે કે પાણીને ઉકાળવાથી એમાં રહેલાં જંતુઓ મરી જાય છે ! તો એ તમારા સાયન્સને જરા પૂછો કે મરેલાં જંતુઓની લાશ ક્યાં જાય છે ?
શું કોમર્સવાળાઓને ડફોળ સમજો છો !
* * *
સન્તા-બન્તા
સન્તા એક ઝાડ પર ચઢી રહ્યો હતો. એ જોઈને બન્તાએ પૂછયું, ‘અબે પેડ પે કયું ચડ રહા હૈં ?’
સન્તા ઃ એપલ ખાને.
બન્તા ઃ મગર એ તો આમ કા પેડ હૈ.
સન્તા ઃ તો ક્યા હુઆ ? એપલ તો મેરી જેબ મેં હૈં !
* * *
રોમાન્સનું ઉદ્ભવ સ્થાન
ROMANCE કહાં સે શુરૃ હોતા હૈ ?
સોચો…
સોચો…
સોચો…
અબે, ‘R ‘ સે !
* * *
કહેવત છે કે…
ગુજરાતીમાં કહેવત છે કે
હસ્યા તેનાં ઘર વસ્યાં…
હા, બરોબર.
પણ સવાલ એ છે કે
વસ્યા પછી કેટલા હસ્યા ?
* * *
આખરી શબ્દ
પતિ અને પત્ની વચ્ચે સખત ઝગડો થયો. પત્નીએ રિસાઇને પોતાની બેગ ભરી લીધી. પતિ કંઇ ન બોલ્યો.
પત્નીએ હાથમાં બેગ ઉપાડી, પતિ કંઇ ન બોલ્યો.
પત્ની બારણાની બહાર નીકળી ગઈ. પતિ કંઈ ન બોલ્યો.
પત્નીએ બહાર જઇને પાછળ વળીને કહ્યું ઃ ‘બસ, જતાં પહેલાં મારે તમારા મોઢે છેલ્લો શબ્દ સાંભળવો છે…’
પતિ બોલ્યો ઃ ‘ટેક્સી !’
* * *
માંગો તે મળશે
માંગો તે મળશે
જાન માંગોગે…
જાન દે દેંગે !
ધડકન માંગોગે…
ધડકન દે દેંગે !
દિલ માંગો ગે..
દિલ દે દેંગે !
કયું કિ તીનોં કી
ડીવીડી મેરે પાસ હૈ !
* * *
સવારે સવારે…
સવારે ઊઠીને રોજ ત્રણ કામ જરૃર કરો.
(૧) ભગવાનને યાદ કરો, જેથી તમે જીવી શકો.
(૨) મને યાદ કરો, જેથી હું જીવી શકું.
(૩) નહાઈ લો ! જેથી દુનિયા જીવી શકે !
* * *
ભિખારીનો ઓર્ડર
એક ભિખારીએ ફાઈવ સ્ટાર હોટલમાં ફોન કર્યો, ‘સુનિયે, ઓર્ડર લિખ લિજીએ, એડ્રેસ લિખ લિજીએ ઔર પિઝા, ૧ બિરીયાની, ૨ આલુ પરાઠા, દો ગોબી પરાઠા, ૧ દાલ મખ્ખની ઔર દો પનીર મસાલા ભિજવા દિજીયે.’
‘ઠીક હૈ, કિસ કે નામ પે ભિજવાઉં ?’
‘ભગવાન કે નામ પે ભિજવા દે ! તેરા ભલા હોગા !’
એક વજનદાર જોક
અદનાન સામીના ઘરમાં ચોર આવ્યો.
ચોર ચોરી કરતો હતો ત્યાં અદનાન સામી જાગી ગયો. એણે ચોરને પકડીલીધો અને એને ગબડાવીને પોતે ઉપર બેસી ગયો.
પછી અદનાન સામીએ એના નોકરને બોલાવીને કીધું ‘જાઓ, જાકર પુલીસ કો બુલાકર લાઓ.’
નોકર હજી બહાર જવા માટે ચંપલ શોધતો હતો. ત્યાં ચોર બોલ્યો ‘ભાઇસા’બ ચપ્પલ મેરે લે જાઓ ! મગર જલ્દી જાઓ !!’
* * *
SMS PHATAK
Delhi Says ઃ
SAVE DELHI
Mumbai Says ઃ
SAVE MUMBAI
Ahmedabad Says ઃ
SAVE MAMRA !

એપ્રિલ 12, 2010 Posted by | હસો અને હસાવો | Leave a comment

funny scraps

Here are some cool funny scraps that you can use to scrap your friends and shine !

HABIT never goes
if u remove H
A-BIT remains
If u remove A
BIT remains and
IF u remove B
It still remains.
So my habit of
scrapping u
will never go.

When I was a dog, and
your were a flower
I walked over you and
gave you a shower!!

Ladka shaadi se pehle
SPIDERMAN
Sagai k Samay
SUPERMAN
Shadi k Samay
GENTLEMAN
Shadi k 10 saal baad
WATCHMAN
Shadi k 20 saal baad
DOBERMAN.

Summer Resort-
A place where girls
try to get husbands
and husbands
try to get girls.

The difference between
marriage and death?
Dead people are
free atleast!

Why is a bachelor skinny
and a married man fat?
-The Bachelor comes
home, takes one look at
what’s in the refrigerator,
and goes to bed.
-The Married man
comes home,takes one
look at what’s in the bed
and goes to refrigerator!

The poor wish to be rich
the rich wish to be happy
the single wish to be
married
and the married
wish to be dead.

Which type of girls
wear transparent dresses?
The girls not having
any confidence on
imagination power
of a man !

Teacher to Bunty:
How old is your father?
Bunty:As old as I am
Teacher: How is that
possible?
Bunty: He became father
only after I was born.

There was a lover
who said that he would go
through hell for her.
They got married-now
he is going through hell !!

The average guy is
much more interested
in a girls Geography
than her History.

A Husband:
There are only two things
about me that my wife
doesnt care about-
(i)Everything I say and
(ii)Everything I do.

Bunty invested 2 lakh
in a business and suffered
a huge loss.
– Do you know
what was the business?
– He opened a
hair cutting saloon
in Punjab!!

Man 2 Chemist:
Mujhe White colour ka
condom dena?
Chemist:White kyon?
MAn:Meri Padosan ka
pati mar gaya hai
mujhe afsos
karne jana hai.

Why do women spend
so much time on
improving their LOOKS
and not their MIND?
Because they know that
men are STUPID
but not BLIND.

Angrez-Hamare yahan
80% shaadiyan
e-mail se hoti hain
Bunty- Kamaal hai!
hamare yahan
100% shaadiyan
female se hoti hain

I’ll take bricks and write
“I MISS U” on them
and throw it on ur head
to make u feel,
how much it pains
when “I MISS U”

Cultural difference
between USA & India
In USA u can kiss at any
public place but
cant do SUSU.
In India u can SUSU
at any public place
but cant do KISS

A Judge fined a rapist
Rs. 10,800
When the man asked
why Rs. 10,800?
Judge replied-
10,000 for rape plus
8% entertainment tax.

A Sex expert was asked
whether rape is possible
while running?
No Chance!
Woman can run faster
with her skirt up than a
man with pants down.

Difference between
good girls & bad girls
Good girls open a
few buttons in
hot atmosphere, but
BAd girls open all buttons
to make the
atmosphere hot!

Father on the day of
graduation ceremony
of his son asks him-
What was the
hardest thing u learned
at College?
How to open
Beer bottles with teeth!

Who was the 1st Indian
woman 2 fly abroad?
********
********
********
Sitaji with Raavan.

Man goes 2 medical shop
Man-I need poison
Shopkeeper-I cant sell u
(MAn shows
his wife’s Photo)
Shopkeeper- Oh! Sorry!
didnt know
u had a prescription!

For a Pepsi-
Shahrukh Khan,
4 a Fanta-
Rani Mukherjee,
4 a Coke- Aamir Khan,
4 a Thumps up-
Salman Khan,
Chinta mat kar Yaar
Kanche Waali bottle teri

The boy fell in love with
a girl at
second sight
because in first sight
he didnt know that
she was very rich

God made man and
then rested
God made woman and
then no one rested

Aim for the stars
but first aim for their
bodyguards

What is the
thinnest book in the
world?
What Men know
about Women

How Dogs and Women
are alike
Neither believe that
silence is golden
Neither can balance
a checkbook
Both put too much value
on kissing

What is the difference
betwwen a woman and a magnet?
Magnets have a
positive side!

Hello I am a virus and
I am entering your brain
right now…..
sorry,
I will leave,
I cant find a brain!

One out of
four people is a Chinese
if your father,
your mother and
your brother are not
Chinese it must be you

This cat,is cat,a cat
good cat, way cat,
to cat, keep cat, a cat,
idiot cat, busy cat,
for cat, 20 cat, seconds cat!
Now read it all without the
word cat!

Those beautiful eyes,
that incredible body,
such a brain
a sexy mouth
nice smile….but that is
enough about me,
tell me how you are ?

Someday u may lose
ur hair
u may lose ur teeth
ur money & even lose
ur mind
but 1 thing u will
never loose is
ur good looks
coz u can’t lose wat
u dont have !

If you delete this scrap
thats bcoz
u love me
if u save it thats bcoz
u desire me &
if u ignore it thats becoz
u miss me
so what u gonna do
with it?

Why do u think
I scrap u?
Is it because I care?
Or I miss u?
Or I love u ?
Or I need you?
No! its becoz
I need a person for just
TIME PASS

Niche jaao aur jito
PAISE HI PAISE
……….
or niche
……….
or niche
……….
YAKIN nahin aata
“TUM” paiso k liye
itna niche gir sakte ho

Great people talk
abt ideas,
average people talk
abt things
small people talk
abt other people
and the LEGENDS
never talk they just
send scraps like this!!!

માર્ચ 17, 2010 Posted by | હસો અને હસાવો | Leave a comment